EVENT DESCRIPTION
VALUE FIRST FAMILY SYSTEM WHATSAPP WEEKEND CLASS BY ‘UDDEEPAK’
2X INCREASE YOUR FAMILY’S RELATIONSHIP NETWORTH BY CREATING VALUE FIRST FAMILY SYSTEM WITHOUT GETTING ANXIOUS & FRUSTRATED.
SHIFTING YOU AND YOUR FAMILY FROM BURNOUT TO BLISS…
From 27th Registration Closed to 30th August.
27-29 daily from 9.00 PM to 10.15 PM.
30th August. (Sunday) 10.30 AM to 12.30 PM...
"વર્તમાન સમયમાં ઘર-પરિવારોમાં મનભેદ અને મનમોટાવ સતતપણે વધી રહ્યા છે. આધુનિક જિવનશૈલીના પરીણામે પરીવારની પ્રક્રિયામાં પણ ઘણા બદ્લાવ આવી ચુક્યા છે. માણસની સહનશીલતા ખુટતી જાય છે. પરિવારોમાં પતિ-પત્નિ, સંતાનો અને માતા-પિતા, વડીલો અને યુવાનો વચ્ચેના સંઘર્ષ વધી રહ્યાં છે. તેમાં વળી કોરોના મહામારીના કારણે બેરોજગારી, વ્યસન અને આર્થિક ચિંતાના લીધે પરિવારોમાં તણાવ અને સંઘર્ષ વધી રહ્યાં છે."
અમે આપના માટે લાવ્યા છીએ સમસ્યાઓના સકારાત્મક સમાધાનની જાદુઈ ફોર્મ્યુલા.
‘ઉદ્દીપક’ પ્રેરીત “VALUE FIRST FAMILY SYSTEM”- વીકેન્ડ વોટ્સએપ તાલીમ.☺️💐
👍રજિસ્ટ્રેશન કરાવતા પહેલા ધ્યાંનપુર્વક વાચો અને સમજો.
families without installing RIGHT values…?
• વારેવારે ઉગ્ર ચર્ચા, આકરી દલીલબાજી અને તીવ્ર મતભેદથી હવે થાક લાગે છે.
• પતિ-પત્ની વચ્ચે સતત બોલાચાલી અને સંઘર્ષ ચાલ્યા કરે છે. જિવન હાર-જિતની બાજી બની ગયું છે.
• પરીવાર પ્રત્યે સંપુર્ણ સમર્પિત હોવા છતા મનોમન ખુબ દુખી છીએ.
• યુવા સંતાનને માતા-પિતાની વર્તણુકથી અકળામણ અને ગુસ્સાનો અનુભવ થાય છે.
• માતા-પિતાને પોતાનું સંતાન કહ્યામાં નથી એવુ સતત લાગ્યા કરે છે.
• વડીલો-બાળકો કે સાસુ-વહું વચ્ચે સેંડવીચ બની જવાય છે.
આ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ ઈચ્છતા હોઇએ કે અન્ય જરુરીયાત વાળા પરીવારને મદદ કરવા ઈચ્છતા હોવ તો આ ખાસ ‘વીકેન્ડ વોટ્સએપ ટ્રેઈનિંગ ક્લાસ આપના માટે છે.
What will happen in families with installing RIGHT Family values…?
• What you will learn in this VFFS WhatsApp class.
💐 3 magical skills on how to handle conversations in a polite and positive manner.
(સહ્ર્દયી સંવાદની 3 અદભુત ચાવીઓ/કૌશલ્યો)
💐 How to change your Family’s Mental Model from Burnout to BLISS
(પરિવારના તમામ સભ્યોમા અકળામણ, ગુસ્સો અને મતભેદની જગ્યાએ ઉત્સાહ, આનંદ અને ચિત્તની શાંતિ આપતું પારિવારિક મેંટલ મોડેલ)
💐3 secret strategies for how to talk with children so they listen to you.
(સંતાનો સાથે સહજ વાતચીત/સંવાદ માટેની ત્રણ વ્યુહરચના આધારીત ગુપ્ત ચાવીઓ).
💐How to crack the code of effective communication with parents.
(યુવા સંતાન તરીકે માતા-પિતા સાથે અસરકારક સંવાદ અને અભિવ્યક્તિના કોયડાનો સુચક ઉકેલ)
💐How to develop a magical loving relationship with spouse.
(પતિ/પત્ની સાથે પ્રેમભર્યા સમ્બંધોની જાદુઈ ભાષા.)
💐Secret formula how to become a victor, not a victim in your own family.
(ભોગ બની જનારની માનસિકતામાંથી પારિવારિક વિજેતા બનવાના સિક્રેટ સુત્રો)
👍This is not learning now & Do it later kind of Training.
👍Focused & Intense:
Here you will learn action steps that you can implement Today in your Family.
👍Designed for now:
This has been created to help you understand how you can evolve your value first family system as per the need of your family.
👍આપ પતિ, પત્નિ, યુવા વિદ્યાર્થી, વડીલ, ગ્રુહીણી કે અન્ય કોઇપણ કૌટૂમ્બિક ભુમિકામાં સફળતા ઈચ્છતા હોવ તો આ વોટ્સએપ ક્લાસ આપના માટે ઉજ્જવળ સુખાકારીનું માધ્યમ બની રહેશે. જરુરથી જોડાઈ જશો.
વ્યક્તિગત પ્રયત્નોથી મહાન થી મહાન કાર્ય થઈ શકે છે. આ તાલીમ મોડ્યુલ દ્વારા હજારો પરિવારોમા સકારત્મક પરિવર્તનો થયા છે. આપના વ્યક્તિગત અને સંનિષ્ઠ પ્રયત્નોથી આપનાપરીવારમાં આનંદ, ઉલ્લાસ અને સુખાકારીના શ્રીમંગલ થશે તેવી શ્રદ્ધા છે.
આ વોટ્સએપ ટ્રેઈનિંગ દરમ્યાન આપ પારિવારિક જિવન વિશે સમ્પુર્ણ સકારાત્મક અભિગમ કેળવવાના છો.
આપના માધ્યમથી પારીવારિક સંબંધોમાં સકારાત્મકતા, શાંતિ અને સુખનો આવિષ્કાર કરાવનાર અમે ‘ઉદ્દીપક’ છીએ.
☺️‘ઉદ્દીપક’☺️
ઉમા અને દીપક તેરૈયા.
• 23 વર્ષથી લાખો લોકોના જિવનમાં સકારાત્મક પરિવર્તનની પહેલ કરાવનાર તાલીમકાર યુગલ અને લાઈફકોચ. (Reached more than 15 lac people)
• 1650+ તાલીમસત્રો (સરકારી, બિનસરકારી, કોર્પોરેટ અને સામાજિક સંસ્થાઓ સાથે તાલીમ)
• 2000 જેટલા પરીવાર/દંપતિ/યુવા સાથે કાઉન્સેલીંગ/લાઈફ કોચિંગનો બહોળો અનુભવ.
• 178 જેટલા ડાઈવોર્સ સુધી પહોચેલા દંપતિઓ ને સહજિવનની મનોવૈજ્ઞાનિક સમજ આપી તેમના સંબંધોમાં સુમેળ અને શ્રધ્ધાનું પુન:સ્થાપન
• સમ્વેદનશીલ તાલીમોના માધ્યમથી હજારો યુવાનોમાં પોતાના માતા-પિતા અને ગુરુજનો પ્રત્યે હ્રદયપુર્વક્નું સન્માન જાગ્રત કર્યુ.
• હજારો માતા-પિતાને પોતાના સંતાનને ‘લીડ’ નહીં પણ ‘ફોલો’ કરતા શિખવ્યું.
• મુલ્યો અને નૈતિકતાના વિષયમાં રાષ્ટ્રીય કક્ષાના ટ્રેઈનર (DoPT)
• સંબંધ મનોવિજ્ઞાનના તજજ્ઞ.
• બાળ અધિકાર, બાળકોની સુરક્ષા અને બાળ મનોવિજ્ઞાનના નિષ્ણાત.
LEARN 7 SUPER SKILLS THAT “VALUE FIRST FAMILIES” HAVE AND OTHERS DON’T!💐
“વીકેન્ડ વોટસએપ ટ્રેઈનિંગ ક્લાસ”
તારીખ: 27 થી 30 ઓગસ્ટ ગુરુવાર થી રવિવાર
1. પ્રથમ દિવસ: તારીખ 27 ઓગસ્ટ, 2020. સત્ર: 1 :- સમય રાત્રે 9.00 થી 10.00 PM.
• સ્વાગત, વોટ્સેપ ક્લાસ વિશે, ઝુમ વિશે,
• Sketch of My Family (મારો પરીવાર – મારુ આકલન)
• કનર્વસેશન ટુલ્સ ફોર વેલ્યુ ફર્સ્ટ ફેમિલિ સિસ્ટમ (પારિવારિક સંવાદના ટુલ્સ)
2. બીજો દિવસ: તારીખ 28 ઓગસ્ટ, 2020. સત્ર 2:- સમય રાત્રે 9.00 થી 10.15 PM.
• પારિવારિક મેન્ટલ મોડેલની સમજ અને મેન્ટલ મોડેલમા પરિવર્તન
• દામ્પત્ય જિવનની પાંચ અગત્યની ચાવીઓ. (Unblock your marriage life)
• હોમવર્ક + બોનસ ટ્રેઈનિંગની જાહેરાત.
3. ત્રીજો દિવસ: તારીખ 29 ઓગસ્ટ, 2020. સત્ર 3:- સમય રાત્રે 9.00 થી 10.15 PM.
• વડીલો-બાળકો/સાસુ-વહું વચ્ચેની ખેચતાણનો રામબાણ ઈલાજ
• માતા-પિતા એ શુ કરવું? (3 અમુલ્ય સ્ટ્રેટેજી)
• યુવા સંતાનોએ શું કરવું? (Cracking the code & Unlocking self through effective communication)
4. ચોથો દિવસ: તારીખ 30 ઓગસ્ટ, 2020. સત્ર 4 & 5 :- સવારે 10.30 AM થી 12.30 PM.
• પારિવારિક સુખાકારીની 7 સુપર સ્કિલ્સ
• Key Learnings & Action plan.
• And the magic happens in my LIFE.
• પ્રશ્નો અને તેના જવાબો
• પ્રતિભાવ, સુખ સાથે સેલ્ફી અને આભાર.
પારીવારિક જિવનશૈલીમાં પાયામાંથી સકારાત્મક પરિવર્તન આવશે તેની શ્રધ્ધા છે. ☺️
વોટસેપ ક્લાસની ફી/કિમત: રુ. 99 & આપનો સમય (કુલ 1+1.15+1.15+2= કુલ 5.30 કલાક)
(We hope you may understand the difference between cost & value)
👍અગત્યની નોંધ:
આપ જ્યારે આપની નોંધણી આ વોટ્સેપ ક્લાસ માટે કરાવશો, ત્યારે આપને એક મેસેજ મળશે. મેસેજમાં એક વોટ્સએપ ગ્રુપની ઈન્વાઈટ લીંક મળશે. આ ખાસ વોટસએપ ગ્રુપમાં આપ જોડાઈ જશો. ત્યાર પછીની માહિતિ વોટસએપ ગ્રુપમાં આપવામાં આવશે.
આપને આ વોટસેપ ક્લાસમાથી જે મળ્યું તેનુ મુલ્ય કેટલું એ અમને આપના પ્રતિભાવ દ્વારા ચોક્કસ જણાવશો.
તો ચાલો ત્યારે મળીશું વોટ્સેપ ક્લાસમા...👍
આપની પારિવારિક ખુશી માટે પ્રાર્થનાશીલ.
‘ઉદ્દીપક’ (ઉમા+દીપક)
મનીબેક પ્રોમિસ: વોટ્સેપ ક્લાસના સત્રોમાં હાજર રહ્યા પછી આપને એ ઉપયોગી ન જણાય તો આપના એક ઈમેઈલથી આપના રુ.99 પરત આપવાની બાહેંધરી આપીએ છીએ. (No question asked- Money back Guaranty)
આપે ફાળવેલ સાડા પાંચ કલાક બદલ આભારી થઈશુ.
ઉદ્દીપક
(ઉમા+દીપક)👍